Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગોંડલમાં વીજશોર્ટ લાગતા ગાયનું મોત

ગોંડલમાં વીજશોર્ટ લાગતા ગાયનું મોત

ગોંડલમાં અઢી ઈંચ વરસાદ પડતા જ વીજકંપનીની પોલ ખુલ્લી પડી જવા પામી હતી. ભગવતપરા સબ ડીવીઝનનો હેલ્પલાઈન નંબર બંધ કરી દેવાયો હતો. તેમજ વીજ શોર્ટથી ગાયનું મોત નિપજેલ હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar