જામનગર તા.7 ઈન્ડિયન લાયોનેસ જામનગર દ્વારા સાસણગીરની પીકનીક તથા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર માં ધજજા આરોહણ નો ભવ્ય પ્રોજેક્ટ કરવામાં આવ્યો જેમાં ઈન્ડિયન લાયોનેસ જામનગર ના પ્રેસિડેન્ટ ફાલ્ગુનીબેન વોરા દ્વારા આ લજ્જા નું આયોજન કરવામાં માં આવ્યું તથા બધા ઈન્ડિયન લાયોનેસ જામનગર ના મેમ્બરો દ્વારા આ લજ્જા નો ફાળો આપ્યો તથા એમાં ઈન્ડિયન લાયન્સ જામનગર સીટી ના પ્રેસિડેન્ટ વીરૂભાઇ દોશી દ્વારા પણ યોગદાન મલ્યું આ પ્રોજેક્ટ માં બધા ખુબ જ સરસ રીતે એન્જોય કરી આ લજ્જા નો પ્રસંગ માણ્યો આ પ્રોજેક્ટ માં પ્રેસિડેન્ટ ફાલ્ગુનીબેન વોરા પાસ્ટ પ્રેસિડેન્ટ હંસાબેન રાવલ વાઇસ પ્રેસિડેન્ટ નયનાબેન દવે પ્રોજેક્ટ ડાયરેકટર સુવેણાબેન નેમાડે નિસમાબેન પુનાતર સેક્રેટરી ઉષાબેન ગાંધી તથા આ ધજજાનું સોમનાથ જેમને ટોટલી એરેનજ કરી આપ્યું એવા ટેઝરર પ્રજ્ઞાબા રાઠોડ તથા ફાઉડર નિરૂપમા બેન વાગડીયાનો પુરો સાથ સહકારથી આ પ્રોજેક્ટ સફળ બનાવી સકયા તથા બધા મેમ્બરોએ પણ આ પ્રોજેક્ટમાં સહકાર આપ્યો હતો.

