ધોરાજી, તા.6 જામકંડોરણા તાલુકા યુવા ભાજપ મહામંત્રી અને ખાટલીના સેવાભાવી યુવાન પીલુભા જાડેજાનો આજે જન્મદિવસ છે. સેવાકીય પ્રવૃતિ સાથે જન્મદિવસની ઉજવણી કરશે તેમના જન્મદિવસ નિમિત્તે સગા સબંધીઓ સ્નેહીજનો રાજકીય આગેવાનો સહિતના લોકો ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા,ગોવિંદભાઈ રાણપરીયા,અશોકસિંહ વાઘેલા,ચંદુભા ચોહાણ,લીલાભાઈ ભંડેરી,ગૌતમભાઈ વ્યાસ,આશિષભાઈ કોયાણી,અલ્પેશભાઈ ગજેરા,નાથાભાઈ બાલધા,સહિત ના લોકો પીલુભા જાડેજા ને જન્મદિવસ નિમિત્તે શુભકામના પાઠવશે.

