જામનગર તા.3ઃ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સરકારી તંત્ર દ્રારા ચૂંટણી આચર સહિતની કડક અમલવારી. મનાપાના તંત્ર દ્રારા શરૂ કરી દીધી છે. શહેરમાં જાહેર માર્ગ ઉપરના હોડિંગો,રાજકીય જાહેરાતો દૂર કરવાનું શરૂ કરી દીધાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જામનગર તા.3ઃ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સરકારી તંત્ર દ્રારા ચૂંટણી આચર સહિતની કડક અમલવારી.
મનાપાના તંત્ર દ્રારા શરૂ કરી દીધી છે. શહેરમાં જાહેર માર્ગ ઉપરના હોડિંગો,રાજકીય જાહેરાતો દૂર કરવાનું શરૂ કરી દીધાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાતો ચૂંટણી પંચ દ્વારા કરી દીધા પછી કડક આચર સહિતાની અમલવારી. શરૂ કરી દીધી છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ શહેરના જાહેર માર્ગો ઉપર તેમજ શેરી ગલીઓમાં રાજકીય દીવાલો ઉપરના લખાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.તેમજ જાહેર માર્ગો ઉપરના હોડિંગો પણ કરવાની કામગીરી હાથ ધરી હતી.
આ કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા કુલ ચાર ટીમોને ફરજ સોંપવામાં આવી છે. આ ટીમો દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ તેમજ રાજમાર્ગો ઉપરથી હોડિંગો લખાણો દૂર કરશે.

