સાંજ સમાચાર
સાંજ સમાચાર

જાણો 9 મોટા નિર્ણયો જેના કારણે 135 કરોડ ભારતીયોનું ભવિષ્ય બદલાયું

જાણો 9 મોટા નિર્ણયો જેના કારણે 135 કરોડ ભારતીયોનું ભવિષ્ય બદલાયું
  • 554d
  • 0 views
  • 19 shares

રાજકોટ તા.29
ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે એક સંયુકત અખબારી યાદીમાં જણાવેલ હતું કે વિશ્ર્વના સૌથી લોકપ્રિય નેતા તેમજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થયું છે અને બીજા વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંપૂર્ણ બહુમતીવાળી ભાજપ સરકારે કેન્દ્રમાં છ વર્ષ પૂર્ણ કરી લીધા છે.

વધુ વાંચો
GSTV

સાવધાન/ અમદાવાદ એરપોર્ટ ઉપર લંડનથી આવેલી યુવતીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ, જાણો નવી ગાઈડલાઈન

સાવધાન/ અમદાવાદ એરપોર્ટ ઉપર લંડનથી આવેલી યુવતીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ, જાણો નવી ગાઈડલાઈન
  • 6hr
  • 0 views
  • 364 shares

Last Updated on December 5, 2021 by Damini Patel

ઓમિક્રોનના વિશ્વના દેશોમાં વધી રહેલા સંક્રમણ બાદ અમદાવાદ એરપોર્ટ ઉપર વિદેશથી આવતી તમામ ફલાઈટના પેસેન્જરના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.દરમ્યાન શુક્રવારે મોડી રાતે લંડનથી સીધી અમદાવાદ આવેલી ઈન્ટરનેશનલ ફલાઈટમાં આવેલી એક યુવતીનો આર.ટી.પી.સી.આર.

વધુ વાંચો
TV9 ગુજરાતી
TV9 ગુજરાતી

નાગાલેન્ડના મોનમાં ફાયરિંગ, 6 ના મોત, ગ્રામીણોએ સુરક્ષાદળોની ગાડીઓને લગાવી આગ

નાગાલેન્ડના મોનમાં ફાયરિંગ, 6 ના મોત, ગ્રામીણોએ સુરક્ષાદળોની ગાડીઓને લગાવી આગ
  • 4hr
  • 0 views
  • 341 shares

શનિવારે નાગાલેન્ડના (Nagaland) મોન (Mon) જિલ્લામાં કથિત રીતે સુરક્ષા દળો દ્વારા ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા, જેના પગલે આ વિસ્તારમાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના મોન જિલ્લાના ઓટીંગ (Oting) ગામમાં બની હતી, જ્યાં પીડિત ગ્રામીણ પીક-અપ ટ્રકમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ઘટનામાં માર્યા ગયેલા ગ્રામજનો સમયસર ઘરે ન પહોંચી શક્યા ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી.

વધુ વાંચો

No Internet connection

Link Copied