Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જસદણના પાલિકાના સભ્ય ગભરુભાઈ ધાધલની જિલ્લા ભાજપ પોલીસવડા સાથે મુલાકાત

જસદણના પાલિકાના સભ્ય ગભરુભાઈ ધાધલની જિલ્લા ભાજપ પોલીસવડા સાથે મુલાકાત

(હિતેશ ગોસાઈ) જસદણ,તા.5 જસદણમાં મંગળવારે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ અચાનક મુલાકાત લીધી હતી દરમિયાન જસદણ ભારતીય જનતા પાર્ટીના નગરસેવક ગભરુભાઈ ઉનડભાઈ ધાધલએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

દરમિયાન એસ પી ગુર્જરએ ગભરુભાઈની કામગીરી બિરદાવી હતી અત્રે નોંધનીય છે કે ભુતકાળમાં ભાજપના યુવા સંગઠનમાં મહત્વના હોદ્દા પર ચાવીરૂપ ભૂમિકા અને હાલમાં નગરપાલિકાના વોર્ડ નંબર 3માં નગરપાલિકાના નગરસેવક તરીકે કાર્યરત છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar