રાજુ રામોલિયા) કાલાવડ તા.5 બાલ્યકાળથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્વયંસેવક તરીકે સક્રિય રહ્યા છે. વર્ષ 2021થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકર્તા તરીકે વિવિધ સામાજિક અને રાષ્ટ્રહિતના કાર્યોમાં જોડાયેલા છે.
ભાર્ગવ કમાણી હાલ રાજકોટ ખાતે સ્વરાજ મીડિયામાં એડિટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મીડિયા ક્ષેત્રે તેઓ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી સમાજ સુધી સાચા અને તટસ્થ સમાચાર પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.
તેમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો તેમજ સામાજિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રના આગેવાનો દ્વારા તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. સૌએ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

