હાલ તેલંગાણાના પ્રવાસી ગયેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીનના આગમનની ચિંતા કોંગ્રેસ કેમ્પમાં વધી છે. ભાજપે અહી ચુટણી તૈયારી શરૂ કરી છે. તેમાં 2028માં અહી ભાજપની સરકાર બનશે.
તેવું એક પત્રકાર પરિષદમાં તેઓએ કહ્યું હતું તેની સામે તેલંગાણાની કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીથી જવાબ આપતા કહ્યું કે મને તો નીતિન નબીન કોણ છે તે પણ ખબર નથી.
અહી રાજયમાં ભાજપને માથું પણ ઉંચકવા દેશુ નહી. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષે પલટવાર કરતા કહ્યું કે મમતા પણ આવુ જ કહેતા હતા.

