ભારત સરકાર દ્વારા 'પદ્મભૂષણ' તથા પદ્મશ્રીથી સન્માનિત એવા જિનશાસનના દિગ્ગજ, મહાપ્રભાવક, આચાર્ય ભગવંતોના કુર્લા મુંબઈ ખાતે મધુર મિલન થયું. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નિત્યાનંદસૂરિજી મ. અને સરસ્વતી લબ્ધપ્રસાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરત્ન સુંદરસૂરિશ્ર્વરજી મ.ના મિલનની મંગલ ક્ષણ દર્શાવતી તસ્વીરી ઝલક. (તસ્વીર: આનંદભાઈ શાહ-બારડોલી)

