Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મુંબઈમાં ભારે વરસાદમાં સાકીનાકા માર્ગ પર એક શખ્સ મેનહોલમાં ગરકાવ

મુંબઈમાં ભારે વરસાદમાં સાકીનાકા માર્ગ પર એક શખ્સ મેનહોલમાં ગરકાવ

મુંબઈમાં એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો હતો તે સમયે મહાનગરપાલિકાની બેદરકારી બહાર આવી છે. અહીના સાકીનાકા માર્ગ પર ખુલી ગટરના મેન હોલમાં એક 60 વર્ષીય શખ્સ અસલમ પાણીના પ્રવાહ વચ્ચે ગરકાવ થતા તેનુ મોત થયું હતું. જેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar