પ્રભાસપાટણ તા.3 સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે તાજેતરમાં જ લાટી ગામ ના યુવાન વિજયભાઈ સોલંકી નિમણૂક કરવામાં આવતા આવતા પાર્ટીના તમામ પદાધિકારીઓ કાર્યકર્તા ઓ આવકારવામાં આવે છે સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વિજયભાઈ સોલંકીની નિમણુંક કરવામાં આવેલ છે વિજયભાઈ સોલંકી રાજનિતીમાં ઘણા વર્ષોથી કાર્યરત હતા ત્યારે સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવતા આ જવાબદારી પણ સૌના સહકાર અને વિશ્વાસ સાથે બધા કાર્યકરો ને સાથે રાખી લોકોના કામ કરવા માટે જણાવેલ છે.
(તસ્વીર દેવાભાઇ રાઠોડ)

