#video રાજકોટ : ગણપતિ મહોત્સવ માટે 10 હજાર ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું કરાશે વિતરણ
રાજકોટ મનપા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં સંયુક્ત ઉપક્રમે ગણેશજીની મૂર્તિનું કરાશે વિતરણ : ગણપતિ મહોત્સવને લઈ સંપૂર્ણ માટીની ગણેશજીની મૂર્તિનું કરાશે વિતરણ : ટોકન દરે માત્ર ₹500માં મળશે 1 ફૂટની ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ : QR કોડ સ્કેન કરી સામાન્ય વિગતો ભરી નોંધણી કરાવી શકાશે : આયોજન હેઠળ અંદાજે 10,000 માટીની ગણેશજીની મૂર્તિઓનું કરાશે વિતરણ : પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે માટીની મૂર્તિ અપનાવવા અપીલ : રાજકોટમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવને પ્રોત્સાહન આપવા અનોખી પહેલ શરૂ થઈ #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

