Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શુક્રવારે જામનગર - તિરૂનેલવેલી ટ્રેન જામનગરના બદલે રાજકોટથી ઉપડશે

શુક્રવારે જામનગર - તિરૂનેલવેલી ટ્રેન જામનગરના બદલે રાજકોટથી ઉપડશે

રાજકોટ, તા.5 મુસાફરોની સુવિધા માટે જણાવવામાં આવે છે કે પરિચાલન કારણોસર ટ્રેન નંબર 19578 જામનગર-તિરૂનેલવેલી એક્સપ્રેસ, તારીખ 7 ઓગસ્ટ, 2026ના રોજ તેના નિર્ધારિત પ્રારંભિક સ્ટેશન જામનગરના બદલે રાજકોટથી ઉપડશે. પરિણામે આ ટ્રેન જામનગર-રાજકોટ સેક્શન વચ્ચે અંશતઃ રદ રહેશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ ઉપરોક્ત સુધારેલી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે.

ટ્રેનના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar