Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઉપલેટામાં શ્રાવણમાસમાં ઘેર-ઘેર બિલીપત્ર પહોંચાડવાની અનેરી સેવા

ઉપલેટામાં શ્રાવણમાસમાં ઘેર-ઘેર બિલીપત્ર પહોંચાડવાની અનેરી સેવા

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. 5

પલેટામાં વર્ષોથી દર શ્રાવણ મહિને શિવજીને પ્રિય બીલીપત્ર ઘેર ઘેર પહોંચાડવાની રાજુભાઈ શુકલ નિસ્વાર્થ સેવા કરે છે હાલમાં તબિયત અનુકૂળ ન હોય તેથી જે શિવ ભક્તોને સેવા પુજા માટે બિલીપત્ર જોઈતા હોય તેઓએ દરબારગઢ ચોક સોલંકી શેરીના તેમના નિવાસ્થાનેથી મેળવી લેવા જણાવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar