Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વિસાવદર-ધારી બાયપાસના નવા રોડ પર મસમોટા ખાડા

વિસાવદર-ધારી બાયપાસના નવા રોડ પર મસમોટા ખાડા

વિસાવદર,તા.3 વિસાવદર ધારી બાયપાસ ઉપર નવાબનેલ રોડ નું ખાદ્ય મુર્હત ખાડો ખોદી ને કરવામા આવ્યું વિસાવદર ની જનતા અને ત્યાં આવનાર મુસાફરો માટે જાને તંત્ર જાગતું હોય એમ ધારી જવા માટે વિસાવદર ધારી બાયપાસ બનાવવામાં આવ્યો છે.

જેમાં થોડા સમય પહેલા એટલેકે થોડાક દિવસ પહેલાજ તંત્ર દ્વારા સીસી રોડ અને ડામર રોડ બનાવવામાં આવ્યો હતો પણ નવાઈ ની વાત તો એવી થઈ કે માત્ર થોડાક દિવસ માજ જવાબદાર લોકો દ્વારા નવા રોડ માં મસમોટો ખાડો ખોદી નાખવમાં આવ્યો હતો.

તેમજ માત્ર એક ઇંચ જેટલા વરસાદ ને કારણે અન્ડર બ્રિજ માં પણ પાણી ના ખાડા ભરાઈ ગયા હતા જે આવી કામગીરી સામે રાહદારીઓ અને શહેરના લોકો મા રોષ જોવા મળી રહીયો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar