Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરેલી  તાલુકાના  ખેડૂતો  માટે   પાક નિદર્શન  અરજી સ્વીકારવાની પ્રક્રિયા એક દિવસ જ ખુલ્લી રહેશે

અમરેલી તાલુકાના ખેડૂતો માટે પાક નિદર્શન અરજી સ્વીકારવાની પ્રક્રિયા એક દિવસ જ ખુલ્લી રહેશે

Sanjog News 1 week ago

મરેલી તાલુકાના તમામ ખેડૂત ભાઈઓ માટે વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત કપાસ, મગફળી, સોયાબીન અને બાજરાના પાક નિદર્શનો માટે ઓનલાઇન અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ છે. આ યોજના હેઠળ પસંદ થયેલા ખેડૂતોને સરકારના નિયમોનુસાર સબસિડી પાત્ર બિયારણ તેમજ ખેતી ઉપયોગી ઇનપુટ કીટનો સીધો લાભ મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાનું i-Khedut પોર્ટલ હવે માત્ર એક દિવસ માટે જ ખુલ્લું રહેશે.

જે ખેડૂતોએ હજુ સુધી પોતાના ફોર્મ સબમિટ નથી કર્યા, તેઓ આગામી એક દિવસમાં કોઈપણ વિલંબ વગર ઓનલાઇન અરજી કરી શકે છે. સમયમર્યાદા બાદ પોર્ટલ બંધ થઈ જશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News