Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરેલીમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી રૂ.૧.૭૧ લાખની મત્તાની ચોરી

અમરેલીમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી રૂ.૧.૭૧ લાખની મત્તાની ચોરી

Sanjog News 3 weeks ago

મરેલીમાં ચડ્ડી-પોતડીધારી ગેંગે રહેણાંક મકાનને નિશાન બનાવી રૂ. ૧.૭૧ લાખની ચોરી કરતા ચકચાર મચી ગઈ છે. આ અંગે વિશાલભાઈ રસિકભાઈ સાવલિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના સગા મામા હિમાંશુભાઈ તથા બિમલભાઈના રહેણાંક મકાનમાં મોઢે બુકાની અને ચડ્ડી-પોતડી બાંધેલા ત્રણ અજાણ્યા તસ્કરોએ દીવાલ કૂદીને ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.ચોર ઈસમોએ રહેણાંક મકાનના તાળા તોડી બિમલભાઈના ઘરના મંદિર તેમજ તિજોરીમાંથી આશરે ૧૦ તોલા સોનાના દાગીના, ૬૦૦ ગ્રામ ચાંદી અને રૂ.

૧૫,૦૦૦ રોકડા મળી કુલ રૂ. ૧,૭૧,૦૦૦ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News