Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરેલીમાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મહાયોગ શિબિરનું આયોજન

અમરેલીમાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મહાયોગ શિબિરનું આયોજન

Sanjog News 8 hrs ago

ડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમરેલીમાં મહાયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર તારીખ ૨૭ સપ્ટેમ્બર રવિવારના રોજ સાંજે ૪ઃ૪૫ થી ૭ઃ૦૦ કલાક દરમિયાન ચિતલ રોડ પર આવેલા સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ, સરદાર પટેલ રમત સંકુલ ખાતે યોજાશે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલના અધ્યક્ષસ્થાને યોજાશે. આયોજકો દ્વારા અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના યુવાનો, મહિલાઓ તથા વડીલોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે. શિબિરમાં ભાગ લેવા માટે આપેલી લિંક દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ID કાર્ડ કે QR પાસ મેળવવો ફરજિયાત રહેશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News