Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ધારીના દલખાણીયા ગામે રહેણાંક મકાનમાંથી ૧૦૧ બોટલ દારૂ પકડાયો

ધારીના દલખાણીયા ગામે રહેણાંક મકાનમાંથી ૧૦૧ બોટલ દારૂ પકડાયો

Sanjog News 1 week ago

ધારીના દલખાણીયા ગામે એક રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૧૦૧ બોટલ મળી આવી હતી. પોલીસે કુલ રૂ. ૧૧,૨૧૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, જિલ્લામાં ૫ વ્યક્તિઓ પાસેથી ૧૮ લીટર પીવાનો દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે વિવિધ સ્થળોએથી ૭ લોકો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News