Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જિલ્લામાંથી ૧૦ પીધેલા ઝડપાયા

જિલ્લામાંથી ૧૦ પીધેલા ઝડપાયા

Sanjog News 0 months ago

મરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૧૦ પીધેલાઓને ઝડપી પાડ્‌યા હતા. ઊંટવડ ગામેથી ૧૫ લીટર સહિત જિલ્લામાં છ સ્થળેથી કુલ ૩૩ લીટર દેશી દારૂ જપ્ત કરાયો હતો. આ તમામ સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News