Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
લાઠીના છભાડીયા ગામની સીમમાં આગથી ખેડૂતને ૯૫ હજારનું નુકસાન

લાઠીના છભાડીયા ગામની સીમમાં આગથી ખેડૂતને ૯૫ હજારનું નુકસાન

Sanjog News 7 hrs ago

લાઠીના છભાડીયા ગામની સીમમાં આગથી ખેડૂતને ૯૫ હજારનું નુકસાન થયું હતું. આ અંગે રમેશભાઈ વાલજીભાઈ મેવાડા (ઉ.વ.૪૨)એ દિલીપભાઈ બચુભાઈ ચાવડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ પોતાની આભાર - નિહારીકા રવિયા ખેતીવાડીમાં તુવેરના ઠુંઠા (ડાળીઓ) અને ખડ સળગાવ્યું હતું. જે આગ તેમની વાડીમાં સુકવણી કરેલી જુવારની નિરણ તથા જુવારનું બિયારણમાં લાગવાથી તેને રૂ.૯૫,૦૦૦નું નુકસાન થયું હતું.

ફરિયાદ પરથી દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી એ ચારોલા ઘટના અંગે વધુ તપાસ કરી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News