Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
લીલીયા પોલીસે પાવર લાઇનના થાંભલા તોડવાના ગુનાનો ભેદ ઉકેલ્યો

લીલીયા પોલીસે પાવર લાઇનના થાંભલા તોડવાના ગુનાનો ભેદ ઉકેલ્યો

Sanjog News 2 weeks ago

લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં રઘુવીર એવન્યુસ પ્રાઇવેટ લિમિટેડ સોલાર કંપનીથી ગુંદરણ ૬૬ કે.વી. સુધી પાવર સપ્લાય કરતી ૧૧ કે.વી. લાઇનના ૧૦ સીમેન્ટના થાંભલા તોડી એલ્યુમીનીયમના વાયર સહિત રૂ.૧.૬૦ લાખનું નુકસાન કરવાના ગુનામાં લીલીયા પોલીસે તપાસ હાથ ધરી હતી. પીઆઈ એમ.ડી. સાળુંકેના માર્ગદર્શન હેઠળ માનવ તથા ટેકનીકલ સોર્સની મદદથી ગુનાનો ભેદ ઉકેલી ખારા ગામના રાહુલ ઉર્ફે ગુંદી બાબુભાઈ જમોડને ઝડપી પાડ્‌યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News