Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજુલાના દેવકા ગામે નહાવા ગયેલી યુવતીની સોનાની બુટી ચોરીને મહિલા ફરાર થયાની શંકા

રાજુલાના દેવકા ગામે નહાવા ગયેલી યુવતીની સોનાની બુટી ચોરીને મહિલા ફરાર થયાની શંકા

Sanjog News 4 months ago

રાજુલાના દેવકા ગામે નહાવા ગયેલી યુવતીની સોનાની બુટી ચોરીને મહિલા ફરાર થઈ ગઈ હતી. આ અંગે જીવણીભેન કાનભાઈ વાવડીયા (ઉ.વ.૫૦)એ અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમની દિકરી રીનુબેન નહાવા ગઈ ત્યારે તેણે તેના કાનમાં પહેરેલી સોનની બુટ્ટી એક જોડી જેનો વજન આશરે અડધો તોલા પાંચ ગ્રામ જેટલી જેની કિ.રૂ.૭૦,૦૦૦/- આશરેની ઓંસરીના પડથારે પાળીએ મુકીને નહાવા ગઈ હતી.

તે વખતે એક બેન માંગવા સારૂ આવ્યા હતા અને આ બેન વરસમાં ઘણી વાર માંગવા આવતા હોવાથી તેઓ તેમને જોયે ઓળખે છે તે બેન સોનાની બુટ્ટી એક જોડીની ચોરી કરીને જતા રહ્યા હોય તેવી તેમને તેના ઉપર શંકા છે. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી જે ધાખડા વધુ તપાસ કરી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News