સત્ય ડે
સત્ય ડે

સફાઈ કરમચારીનું પોલીસ કસ્ટડીમાં મોત: પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જેના કારણે જીવ ગુમાવવો પડ્યો

સફાઈ કરમચારીનું પોલીસ કસ્ટડીમાં મોત: પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જેના કારણે જીવ ગુમાવવો પડ્યો
  • 41d
  • 0 views
  • 3 shares

આગ્રા પોલીસની કસ્ટડીમાં મૃત્યુ પામેલા અરુણના શરીર પર ઈજાના ચાર નિશાન મળ્યા છે. નિતંબ પર બે વાદળી ઉઝરડા છે. બંને પગ પર ઉઝરડા છે. મૃત્યુનું કારણ હાર્ટ એટેક આવ્યુ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે. અરુણના મૃતદેહનું પોસ્ટમોર્ટમ બે ડોક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
GSTV

BIG BREAKING / સેશન્સ કોર્ટનો સૌથી મોટો ચુકાદો, સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

BIG BREAKING / સેશન્સ કોર્ટનો સૌથી મોટો ચુકાદો, સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ
  • 2hr
  • 0 views
  • 336 shares

Last Updated on December 1, 2021 by Dhruv Brahmbhatt

સાંતેજમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આરોપી વિજય ઠાકોરને દોષિત ઠેરવ્યો છે. છેલ્લાં શ્વાસ સુધી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની કોર્ટે ફટકારી છે. 363 માં 7 વર્ષની સજા અને દંડનું એલાન કરવામાં આવ્યું છે.

વધુ વાંચો
TV9 ગુજરાતી
TV9 ગુજરાતી

Twitterએ લીધો મોટો નિર્ણય, હવે શેર નહીં કરી શકાય પર્સનલ ફોટો અને વીડિયો, જાણો વિગત

Twitterએ લીધો મોટો નિર્ણય, હવે શેર નહીં કરી શકાય પર્સનલ ફોટો અને વીડિયો, જાણો વિગત
  • 8hr
  • 0 views
  • 240 shares

ટ્વિટરે (Twitter) મંગળવારે નવા નિયમો રજૂ કર્યા છે. જેમાં અન્ય લોકો તેમની સંમતિ વિના યુઝર્સના ફોટો અને વીડિયો શેર કરી શકશે નહીં. ટ્વિટરે આ પગલું તેના નવા સીઈઓ પરાગ અગ્રવાલે (Parag Agarwal) જવાબદારી સંભાળ્યા બાદ ઉઠાવ્યું છે. ટ્વિટર અનુસાર, આ અપડેટ પાછળનો હેતુ તેની એન્ટી હેરેસમેન્ટ નીતિઓને વધુ મજબૂત બનાવવાનો છે.

નવા નિયમો હેઠળ, જે લોકો સાર્વજનિક વ્યક્તિઓ નથી તેઓ ટ્વિટરને તેમની સંમતિ વિના પોસ્ટ કરવામાં આવેલા ફોટા અથવા વીડિયોને દૂર કરવા માટે કહી શકે છે.

વધુ વાંચો

No Internet connection

Link Copied