menu
Start Slideshow
SAURASHTRA TIMESજીવનશૈલી

રૂપાણી સરકારનો મોટો નિર્ણય : ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ કવોટામાં 25 ટકાનો કર્યો વધારો

11 December 2019, 5:41 pm

ગુજરાતમાં વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં પ્રોફેશનલ અભ્યાકક્રમોમાં પ્રવેશ માટે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની મર્યાદા 50 ટકા કરવામાં આવી છે જે અગાઉ માત્ર 25 ટકા હતી. આ મેનેજમેન્ટ ક્વોટામાં એનઆરઆઇ સહિતના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ ત્રણ વર્ષના ફી-બ્લોકમાં હયાત ફીમાં એકવાર પાંચ ટકાની મર્યાદામાં વધારો કરવા માંગતા હોય તો એફઆરસી સમક્ષ ફી નિર્ધારણમાંથી મુકિત આપવામાં આવશે.

Loading...

No Internet connection

Link Copied