
Adani: રાજ્યમાં અદાણી દ્વારા વીજ લાઈનની કામગીરી નાખવામાં આવી રહી છે જેમાં ખેડૂતોને સાંભળવામાં આવતા નહીં હોવાની ફરિયાદો ઉઠી છે સાથેજ ખેડૂતોને પોતાની કોઈ રજુઆત કે ફરિયાદ હોય તો અમદાવાદના મકરબા ખાતે આવેલી અદાણીની ઓફિસમાં આવી શકે છે તે મુજબની સૂચના અંતર્ગત જ્યારે ખેડૂતો આ સરનામે આવેલી ઓફીસ ઉપર જાય છે ત્યારે તેઓનું કઈ સાંભળવામાં આવતું નથી ત્યારે ખેડૂતોનું કહેવું છે તો પછી રજૂઆત ક્યાં કરવા જવું?
