
Election:આસામમાં નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે ભાજપ જે બોલે છે તે કરે છે,તેઓ વિકાસના કામોની વાત કરી રહયા હતા.
દરમિયાન આ મુદ્દે સિનિયર પત્રકાર દિલીપ પટેલ કહે છે કે ભાજપના અનેક વચનો વર્ષોથી અધૂરા છે તેઓએ કહ્યું કે
અમદાવાદના વિકાસ માટે ભાજપ દ્વારા 2005ના ચૂંટણી ઢંઢેરામાં અપાયેલા વચનો આજેપણ અધૂરા છે,20 વર્ષ બાદ પણ હજુ આ વચનો અને અમદાવાદને નંબર વન બનાવવાની વાતો ભુલાઈ ગઈ છે.
