Trishul news
Trishul news

બનાસકાંઠાના આ શિક્ષકે 'ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં સ્થાન મેળવી ગુજરાતની કીર્તિ સમગ્ર વિશ્વમાં ફેલાવી.

બનાસકાંઠાના આ શિક્ષકે 'ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં સ્થાન મેળવી ગુજરાતની કીર્તિ સમગ્ર વિશ્વમાં ફેલાવી.
  • 789d
  • 55 shares

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતને લઈ એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં આવેલ બનાસકાંઠામાંથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે. જેને જાની તમામ રાજ્યવાસીઓને ગૌરવની અનુભૂતિ થશે. 'એક શિક્ષક કભી સાધારણ નહી હોતા'ની ઉક્તિને સાર્થક કરી બતાવી છે રાજ્યમાં આવેલ બનાસકાંઠાના એક શિક્ષકે.

બનાસકાંઠાનો એક એવો શિક્ષક કે, જેણે પોતાના વિદ્યાર્થીઓને વાંચતા કરવા માટે વર્ષ 1999થી જોડાક્ષર વિનાની વાર્તા તથા ગીતો લખવાની શરૂઆત કરી હતી. જો કે, શિક્ષકે અત્યાર સુધીમાં કુલ 3,236 જોડાક્ષરો વગરની બાળ વાર્તાઓ લખીને લિમ્કા, ગીનીસ સહિત એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરીને અજોડ સિદ્ધિઓ હાંસલ કરી છે.

No Internet connection

Link Copied