menu
Start Slideshow
Trishul newsહોમ

મોદી સરકારે બહાર પાડ્યો એવો કાયદો કે જેનાથી જમીનના ઝઘડાઓ સમાપ્ત થઈ જશે, જાણો વિગતે

24 April 2020, 3:07 pm

કોરોનાવાયરસના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે તમામ ગ્રામ પંચાયતના પ્રમુખોને સંબોધિત કર્યા.પંચાયતી રાજ દિવસના શુભ અવસરે પ્રધાનમંત્રીએ નવા ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને એપ્લિકેશનની શરૂઆત કરી.

આ ઉપરાંત સ્વામિત્વ યોજનાની પણ શરૂઆત કરવામાં આવી. આવો સ્વામિત્વ યોજના વિશે વિસ્તારથી જાણીએ.

સ્વામિત્વ યોજનાને લોન્ચ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગામડાઓમાં સંપત્તિ લઈને જે સ્થિતિ રહે છે એ તમે જાણો છો.

Loading...

No Internet connection

Link Copied