menu
Start Slideshow
Trishul newsહોમ

મોટા સમાચાર: રાજ્યમાં 1 જુનથી તમામ શાળાઓ ખોલવાનો નિર્ણય. જાણો વિગતે

21 May 2020, 5:24 pm

દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉનનો અમલ દેશભરમાં કરવામાં આવ્યો છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે સ્કૂલ કોજેલ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ પણ આપ્યો હતો. પરંતુ હવે ઝારખંડ સરકાર એક શાળા ખોલવાની તૈયારી કરી રહી છે ઝારખંડ સરકારે 1 જૂનથી રાજ્યની શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આ સાથે, શાળાનો સમય પણ બદલાયો છે, ઝારખંડ સરકારે અભ્યાસનો સમય બે કલાક વધારી દીધો છે, જેના કારણે હવે અભ્યાસ 5 કલાક નહીં પણ 7 કલાક કરવામાં આવશે.

Loading...

No Internet connection

Link Copied