કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એઆઈસીસી મુખ્ય મથક ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મલ્લિકાર્જુન ખડગેના હલ્દવાની કાર્યક્રમ બાદ કરાયેલા કથિત 'શુદ્ધિકરણ' મુદ્દે ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, એક દલિત નેતાના કાર્યક્રમ બાદ તે સ્થળનું શુદ્ધિકરણ કરાવવું એ અસ્પૃશ્યતા જ બીજું નામ છે અને આ કૃત્ય સમાજમાં દલિતો પ્રત્યે ભેદભાવનો સંદેશ આપે છે.
રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું કે, આ 'શુદ્ધિકરણ' બીજું કંઈ નહીં પણ છુઆછૂતનું જ બીજું નામ છે. આ સમાજને એવો સંદેશ આપવાનો પ્રયાસ છે કે એક દલિતનું સ્પર્શવું અથવા હોવું તે અશુદ્ધ છે. આપણા બંધારણ મુજબ અસ્પૃશ્યતા સંપૂર્ણપણે ગેરકાનૂની છે, અને આ કૃત્ય SC-ST અધિનિયમ હેઠળ એક ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ છે.
ભાજપના નેતાઓ આ ગુનાહિત શુદ્ધિકરણને યોગ્ય ઠેરવી રહ્યા છે: રાહુલ ગાંધીરાહુલ ગાંધીએ કહ્યું કે ખડગેજીએ સંસદમાં પોતાની પીડા વ્યક્ત કરતાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈની સામે આજીજી કરતા નથી, તેમનામાં સંઘર્ષ કરવાની પૂરી શક્તિ છે. પરંતુ લોકશાહીમાં આ રીતે ખુલ્લેઆમ છુઆછૂતનું આચરણ કરવું એ બંધારણના ધજાગરા ઉડાડવા સમાન છે. તેમ છતાં, ભાજપના નેતાઓ આ ગુનાહિત શુદ્ધિકરણને યોગ્ય ઠેરવી રહ્યા છે.
રાહુલ ગાંધીની શું છે બે માંગણીઓ?તેમણે કહ્યું કે, "અમારી માંગણી સ્પષ્ટ છે, દેશના વડાપ્રધાન અને ઉત્તરાખંડ સરકાર તરત જ આ મામલે હસ્તક્ષેપ કરે. જે પણ લોકોએ આ ગેરકાનૂની શુદ્ધિકરણનું કામ કર્યું છે, તેમના પર તરત જ SC-ST Act હેઠળ FIR દાખલ કરવામાં આવે અને તેમને આકરી સજા આપવામાં આવે. અમારી લડાઈ કોઈ વ્યક્તિ સામે નથી, પરંતુ બંધારણની રક્ષા અને આ જનવિરોધી વિચારધારા સામે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી અને દેશના દરેક દલિત નાગરિકને ન્યાય અપાવવો એ અમારું બંધારણીય કર્તવ્ય છે, અને આ ન્યાય ગમે તે ભોગે મળીને જ રહેશે."
https://www.tv13gujarati.com/ style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://www.facebook.com/tv13gujarati style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://twitter.com/tv13gujarati style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://instagram.com/tv13gujarati style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://www.linkedin.com/company/9095... style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https: //whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://chat.whats