Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગુજરાતમાં મેઘરાજાનો મહાપ્રકોપ! માત્ર 24 કલાકમાં 195 તાલુકાઓમાં વરસાદ, સુરતના પલસાણામાં ખાબક્યા 18 ઈંચ

ગુજરાતમાં મેઘરાજાનો મહાપ્રકોપ! માત્ર 24 કલાકમાં 195 તાલુકાઓમાં વરસાદ, સુરતના પલસાણામાં ખાબક્યા 18 ઈંચ

24 કલાકમાં ગુજરાતના 195 તાલુકાઓમાં મેઘમહેર, અનેક વિસ્તારોમાં ભારે વરસાદગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. રાજ્યના કુલ 195 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં નોંધાયો છે. જ્યાં 18 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
સતત વરસતા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના અનેક શહેરો અને ગામોમાં જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
છેલ્લા 24 કલાકમાં 195 તાલુકાઓમાં વરસાદ
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati