ભારતની એકતા અને અખંડિતતાને વધુને વધુ પ્રોત્સાહન આપવાના તેમજ આ ક્ષેત્રે વિશિષ્ટ અને નોંધપાત્ર યોગદાન આપનાર નાગરિકો કે સંસ્થાઓને સન્માનિત કરવાના ઉમદા હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સંસ્થાપિત 'સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર - 2026' એનાયત કરવામાં આવશે. આ પુરસ્કાર માટે પાત્રતા ધરાવતા હોય તેવા દેશના કોઈ પણ નાગરિકો, સંસ્થાઓ અને સંગઠનો આગામી તા.

