હોમ
દાહોદ જિલ્લાના આદિવાસી પરિવારમાં જન્મેલી બાળકી નું નામ કોરોના રાખતા ચર્ચા નો વિસય

રિપોર્ટર.અજય.સાંસી
દાહોદ જિલ્લાના આદિવાસી પરિવારમાં જન્મેલી બાળકી નું નામ કોરોના રાખતા ચર્ચા નો વિસય
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ના.મીરાખેડી ના PHC સેન્ટર પર કોરોના મહામારી ના સમયે બાળકીનું નું જન્મ થયું જેથી બાળકી સ્વસ્થ રીતે જન્મ થતા પરિવાર દ્વારા બાળકી નું નામ કોરોના નામ પાડી નામકરણ કરાયું હતું હાલ સમગ્ર દુનિયા જ્યારે કોરોના મહામારી થી જજુભિ રહી છે ત્યારે જિલ્લા માં આદિવાસી પરિવારમાં જન્મેલી બાળકી નું નામ કોરોના રખવામાં આવતા એક તરફ જિલ્લા માં ચર્ચા નો વિસય બન્યો હતો.ઝાલોદ તાલુકાની મહિલાના લગ્ન ગુલતોરા ગામ મા થયા હતા જ્યારે સમાજ ના રીતિ રિવાજ મુજબ મહીલા કોરોના કાળમાં પ્રતુતી માટે માતા પિતાને ઘરે ઍટલે મીરાખેડી આવી હતી જ્યાં તારીખ.20.5.2020 દિન નિમિત્તે મીરાખેડીના PHC સેન્ટર પર કોરોના કાળમાં સ્વસ્થ રીતે જન્મ થયો હતો જયારે બાળકી નું નામકરણ કરવાનું સમય આવ્યું ત્યારે શહું પરિવાર દ્વારા બાળકી નું નામ કોરોના રખવામાં આવ્યું હતું હાલ કોરોના સમય યાદ રહે અને મુશ્કેલીનો સમય યાદ રહે એ માટે આદિવાસી પરિવારમાં જન્મેલી બાળકી નું નામ કોરોના રખવામાં આવ્યું છે એમ જાણવા મળ્યું છે હાલ એમ સમજી શકાય કે કોઈ બાળક નું નામ કોરોના હોય એમ પ્રથમ માની સકાય છે.હાલ તો કોઈ બાળક નું નામ કોરોના હોય એમ તો ચર્ચા નો વિસય જિલ્લા માં બન્યો છે