Saturday, 08 Aug, 11.41 pm Vatsalya News

હોમ
માળીયાના બોડકી ગામે એલેક્ટ્રિસિટીના ધાંધિયા લોકો પરેશન

માળીયાના બોડકી ગામે છેલ્લા દસ દિવસથી વીજ વિભાગના ધાંધિયા છે દિવસમાં દર કલાકે પાવર કાપ કરવામાં આવી રહ્યો છે તેમજ રાત્રીના સમયે પણ 11 વાગ્યા થી એક વાગ્યા સુધી તો ક્યાંરેક બે વાગ્યે સુધી પાવર કાપ કરવામાં આવે છે વરસાદના માત્ર બે છાંટા પડતાની સાથે પાવર કટ કરી નાખવામાં આવે છે ગ્રામ ગ્રામ જનો દ્વારા ફરિયાદ કરવામાં આવે તો ટેક્નિકલ ફોલ્ટ હોવાનું જણાવી રહ્યા છે પણ ત્યારે સવાલ ઉઠે છે 10 દિવસ થી વધુ દિવસ થયા છતાં પણ કેમ ફોલ્ટ રીપેર કરવામાં આવ્યો નથી પાવરના આ ધાંધિયાથી ત્રાહિમામ થઈ ચૂક્યા છે

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vatsalya News
Top