Tuesday, 05 Jan, 4.25 pm Vatsalya News

હોમ
મોરબીમાં ગૌવંશ ભરેલ ટ્રક ગૌરક્ષકોએ પકડ્યો.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ગૌ રક્ષક દળ અને મહાકાલ ગ્રુપ દ્વારા વાવડી ચોકડી નજીક ગૌવંશ ભરેલ ટ્રક પકડેલ જેમાં ગૌવંશ નગ 14 વાંછડા ક્રૂરતા પૂર્વક તેના ઘાસ ચારા કે પાણી ની વ્યવસ્થા વિના તેને ટ્રક ને ફરતી કોર પેક કરીને લઈજાતા હોવા ની બાતમી મળતા તે ટ્રક ને ચેક કરતા પકડાયેલ આ સેવા કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કે બી બોરીચા શહેર મંત્રી કમલભાઈ દવે જીતુભાઈ ચાવડા બજરંગદળ પ્રમુખ ચેતનભાઈ પાટડીયા બજરંગદળ જિલ્લા પ્રમુખ વિક્રમભાઈ શેઠગૌ રક્ષક પ્રમુખ કૃષ્પભાઈ રાઠોડ વૈભવભાઈ પટેલ પાર્થભાઈ નેસડીયા ઈશ્વરભાઈ સતવારા મનીષભાઈ સતવારા અને અન્ય ગૌ રક્ષકો એ સાથે મળી ને ગાડી પકડેલી

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vatsalya News
Top