Wednesday, 06 Jan, 4.33 pm Vatsalya News

હોમ
નર્મદા જિલ્લામાં બુધવારે ૦૨ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : ૦૭ દર્દી સાજા થતા રજા અપાઈ

નર્મદા જિલ્લામાં બુધવારે ૦૨ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : ૦૭ દર્દી સાજા થતા રજા અપાઈ

રાજપીપળા : જુનેદ ખત્રી

આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. આર. એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં તા ૦૬ જાન્યુઆરી ૨૦૨૧ બુધવારે ૦૨ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે જેમાં રાજપીપળા માં આદિત્ય ૦૧ સ્ટેશન રોડ ૦૧ પોઝિટિવ કેસ નોંધાયા છે

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૦૭ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૦૬ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૦૫ દર્દી દાખલ ૦૭ દર્દી સાજા થતા રજા અપાઈ આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૭૪૨ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૭૬૬ એ પહોચ્યો છે. આજે વધુ ૧૭૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vatsalya News
Top