Tuesday, 05 Jan, 5.35 pm Vatsalya News

હોમ
પ્રદીપ મકવાણાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D. ની પદવી હાંસલ કરી

પ્રદીપ મકવાણાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D. ની પદવી હાંસલ કરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયુ. પ્રદીપભાઈ હરિભાઈ મકવાણા(ગામ: પરનાળા)એ "An Ecocritical Approach to the Selected Novels of Paulo Coelho: ..." શીર્ષક પર Ph.D પદવી મેળવી અનુસૂચિત જાતિનું ગૌરવ વધાર્યું. આ સફળતા મેળવવા બદલ અનુસૂચિત જાતિ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. (મો. 9773296798)

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vatsalya News
Top