Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MORBI:મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ'ની બેઠક યોજાશે

MORBI:મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ'ની બેઠક યોજાશે

MORBI:મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ'ની બેઠક યોજાશે

સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં લોકપ્રશ્નો તેમજ વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા કરાશે

મોરબી જિલ્લાના વહીવટી કાર્યમાં વેગ લાવવા અને લોકપ્રશ્નોના ત્વરિત નિરાકરણ લાવવાના હેતુથી આગામી તા. ૨૧ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે 'જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ'ની બેઠક યોજાશે.

જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ પર જરૂરી સમીક્ષા હાથ ધરવામાં આવશે.

આ બેઠકમાં સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકપ્રશ્નો અને તેના ઉકેલ માટે થયેલી કાર્યવાહીની ચર્ચા-વિચારણા કરાશે તથા જિલ્લાના વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar