menu
Start Slideshow
વ્યાપાર સમાચારટેક્નોલોજી

આ 34 App પર ખતરો, ગૂગલ પ્લે સ્ટોર પરથી કરાઈ ડિલીટ

4 October 2020, 2:38 pm

નવી દિલ્હી : ગૂગલે પ્લે સ્ટોર પરથી 34 એવી એપ્લીકેશનને ડિલીટ કરી દીધી છે, જેમાં જોકર મેલવેયર મળી આવ્યુ છે. ગૂગલે આ કાર્યવાહી જુલાઈ મહિનાથી સપ્ટેમ્બરની વચ્ચે કરી હતી. જોકર એક એવો ખતરનાક વાયરસ છે, જે છેલ્લા મહીનાઓથી ઘણી એપ્લિકેશનને પ્રભાવિત કરી ચૂક્યા છે.

મેલવેયરના કારણે ગૂગલે કરી કાર્યવાહી

  • ગૂગલે જે પણ એપના પ્રભાવિત થવાની જાણ થઈ રહી છે, તેવી એપ્લીકેશનોને પ્લે સ્ટોર પરથી તેમને ડિલીટ કરી રહ્યુ છે.
  • આ જોકેર મેલવેયર એક પ્રકારના મેલિશિયસ બોટ છે, જેમને Fleeceware તરીકે પણ કેટેગરાઈઝ કરવામાં આવ્યુ છે.
  • આ મેલવેયરનું કામ SMS પર ખોટા ક્લિક કરવાનું હોય છે. જેનાથી આ યૂઝર્સના એકાઉન્ટથી નક્કામાં પ્રીમિયમ પેડ સર્વિસ પર સબ્સક્રાઈબર કરી દેતા હોય છે.
  • જોકે આવી ઘટનાઓ બની જાય છે છતાં તે અંગે યૂઝરને કોઈપણ પ્રકારની જાણકારી હોતી નથી.

સ્પાઈવેયરસને વ્યક્તિગત માહિતી ચોરવા ડિઝાઈન કરાઈ

  • આ સ્પાઈવેયરસને SMS મેસેજ, કોન્ટેક્ટ લિસ્ટ અને ફોનની જાણકારીઓ ચોરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.
  • આ મેલવેયર યૂઝરસને ચૂપચાપ પ્રીમિયમ વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ WAP સર્વિસ માટે સાઈન-અપ કરાવી દેતા હોય છે. Google તેમને 'Bread' (Joker) તરીકે સ્પોટ કર્યા છે.
  • જો કે, વર્ષ 2017માં એક મોટા પ્રમાણ પર બિલિંગ દગાખોરી ગૃપ છે જે તેની એપ્લીકેશનન ઓળખાણ કરે છે જે માત્ર SMS દગાખોરી માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.
  • આ એપ તમારા ફોનના ડેટાને ખૂબ જ ખતરનાક છે. તેથી તેને તરત જ ફોનમાંથી ડિલીટ કરી દો. તો આવો જોઈએ Google એ હટાવેલી આ 34 એપ્લીકેશનની યાદી.

ગૂગલ પ્લે સ્ટોર પરથી ડિલીટ કરાયેલી એપ્લીકેશનના નામ

  • All Good PDF Scanner
  • Mint Leaf Message-Your Private Message
  • Unique Keyboard - Fancy Fonts & Free Emoticons
  • Tangram App Lock
  • Direct Messenger
  • Private SMS
  • One Sentence Translator - Multifunctional Translator
  • Style Photo Collage
  • Meticulous Scanner
  • Desire Translate
  • Talent Photo Editor - Blur focus
  • Care Message
  • Part Message
  • Paper Doc Scanner
  • Blue Scanner
  • Hummingbird PDF Converter - Photo to PDF
  • All Good PDF Scanner
  • com.imagecompress.android
  • com.relax.relaxation.androidsms
  • com.file.recovefiles
  • com.training.memorygame
  • Push Message- Texting & SMS
  • Fingertip GameBox
  • com.contact.withme.texts
  • com.cheery.message.sendsms (two different instances)
  • com.LPlocker.lockapps
  • Safety AppLock
  • Emoji Wallpaper
  • com.hmvoice.friendsms
  • com.peason.lovinglovemessage
  • com.remindme.alram
  • Convenient Scanner 2
  • Separate Doc Scanner

Loading...

No Internet connection

Link Copied