menu
વ્યાપાર સમાચારહોમ પેજ

આખરે કોરોનામુક્ત થયું વુહાન, ચાઇનાએ કરી જાહેરાત

17 March 2020, 10:30 pm

અમદાવાદ : ચીનનાં વુહાનમાંથી કોરોના વાયરસની અસર ઘટી છે. વુહાન શહેરમાંથી જ આ વાયરસની શરૂઆત થઇ હતી જે હવે 180 દિવસ બાદ મુક્ત થયું છે. વુહાનના સી ફૂડ માર્કેટને આ વાયરસનું કેન્દ્ર માનવામાં આવે છે તે ફરી ખુલી ગયું છે. વર્તમાન સમયે વુહાનમાં કોઈ નવા કેસ નોંધાયા નથી અને શહેરમાં ધીમે ધીમે સામાન્ય જીવન થાળે પડી રહ્યું છે. સમગ્ર હુબેઈ પ્રાંતને ચીનનાં સત્તાવાળાઓ દ્વારા અલગ કરવામાં આવ્યો હતો અને આ રોગચાળો ફાટી નીકળતા લગભગ 4000 લોકોના મૃત્યુ થયા છે.

Loading...

No Internet connection

Link Copied