વ્યાપાર સમાચાર
વ્યાપાર સમાચાર

એલર્ટઃ બંગાળ બાદ હવે પશ્ચિમ ભારતનો વારો, વાવાઝોડું ત્રાટકશે

એલર્ટઃ બંગાળ બાદ હવે પશ્ચિમ ભારતનો વારો, વાવાઝોડું ત્રાટકશે
  • 554d
  • 0 views
  • 117 shares

અમદાવાદ કોરોનાની સાથે-સાથે ભારતે કુદરતના કહેરનો પણ સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત અમ્ફાને મોટી તબાહી મચાવ્યા બાદ હવે અરબ સમુદ્રમાં એક નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે જે પશ્ચિમ ભારતને ધમરોળશે તેવી દહેશત વ્યક્ત કરાઇ છે.

નોંધનિય છે કે બે દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળમાં ચક્રવાત અમ્ફાને ભારે તારાજી સર્જી છે અને હવે અરબ સમુદ્રમાં તૈયાર થઇ રહેલી સાયક્લોનની પેટર્ન જાન-માલની મોટી હાની સર્જે નહીં તે માટે વહીવટીતંત્ર અગમચેતીના પગલાં લેવા પડશે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે આગાહી કરતા જણાવ્યું કે, હાલ અરબ સમુદ્રમાં વાવાઝાડાની પેટર્ન સર્જાઇ રહી છે જે પશ્ચિમ ભારતના રાજ્યો ઉપર ત્રાટકી શકે છે.

વધુ વાંચો
GSTV

આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહીને લઈને કૃષિ વિભાગે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી

આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહીને લઈને કૃષિ વિભાગે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી
  • 17hr
  • 0 views
  • 366 shares

Last Updated on November 29, 2021 by Zainul Ansari

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી 30 નવેમ્બરથી આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને માવઠા એટલે કે કમોસમી વરસાદની આગાહી છે. જેને અનુલક્ષીને ખેડૂતોને પાક સંબંધિત કાળજી રાખવા માટે અમદાવાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

વધુ વાંચો
GSTV

'Work From Home'ના નામ પર ના બનો શિકાર, લોકોને આ ટ્રીકથી ઠગી રહી છે ગેંગ

'Work From Home'ના નામ પર ના બનો શિકાર, લોકોને આ ટ્રીકથી ઠગી રહી છે ગેંગ
  • 1d
  • 0 views
  • 582 shares

Last Updated on November 29, 2021 by Damini Patel

કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમનું ચલન ખુબ વધી ગયું છે. આ કાળમાં તમે સોશિયલ મીડિયા પર ઘણી બધી એવી એડ જોઈ હશે જે તમને ઘરે બેઠા કામ કરવા પર મોટી કમાણીની લાલચ આપી રહ્યા હશે. એજ લાલચમાં પડી દેશમાં ખબર નહિ કેટલા બેરોજગાર લૂંટાઈ ગયા.

વધુ વાંચો

No Internet connection