menu
વ્યાપાર સમાચારન્યૂઝ

કેન્દ્ર સરકાર વધારશે કર્મચારીઓનો પગાર, જાણો તમારો કેટલો વધ્યો?

14 November 2018, 5:59 am

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર સતત તેના કર્મચારીઓની વેતનમાં વધારો કરવાનો પ્રયાસ કરે છે. આ માટે, તે નવી પદ્ધતિઓ પણ લાવી રહી છે. તેમની જૂની માગણીઓ અનુસાર વેતન (પગાર)માં વધારો ન થવાને કારણે નિરાશ હોવા છતાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7માં સીપીસી હેઠળ અલગ અલગ ચેનલ દ્વારા પગારમાં વધારો મળી રહ્યો છે. ડિયરનેસ અલાવન્સ (ડીએ) એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો દ્વારા નિયમિત ધોરણે તે મેળવવામાં આવે છે. અગાઉ સરકાર જ્યારે ડીએ શૂન્ય (0) કરી દીધું હતું, પરંતુ રોજીંદાણી જરૂરી વસ્તુના ખર્ચમાં સતત વધારાને કારણે તેને બદલવામાં આવ્યો છે. કેટલીક માગણીઓ સ્વીકાર્યા પછી સરકારે ડી.એ.ને મંજૂરી આપી દીધી છે. હાલના સમયમાં કેન્દ્રીય અને રાજ્ય સરકારના કર્મચારીઓના ડીએ 9 ટકા છે.

No Internet connection

Link Copied