વ્યાપાર સમાચાર
વ્યાપાર સમાચાર

વાહનચાલકોને મોટી રાહત : ડ્રાઈવિંગ લાઈસન્સ, વાહન નોંધણી અંગે સરકારનો મહત્વનો નિર્ણય

વાહનચાલકોને મોટી રાહત : ડ્રાઈવિંગ લાઈસન્સ, વાહન નોંધણી અંગે સરકારનો મહત્વનો નિર્ણય
  • 562d
  • 0 views
  • 668 shares

નવી દિલ્હી : માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ફરી એકવાર દેશના વાહનચાલકોને મોટી રાહત આપી છે. મંત્રાલયે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી સંબંધિત દસ્તાવેજોની માન્યતા 31 જુલાઈ સુધી વધારી દીધી છે. આ સિસ્ટમ દેશભરમાં વિવિધ વાહન દસ્તાવેજો પર લાગુ થશે. મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે 1 લી ફેબ્રુઆરીથી બાકી રહેલા વાહનોના દસ્તાવેજોના નવીનીકરણની માન્યતા 31 જુલાઇ સુધી લંબાવાશે. એટલે કે આ સમયગાળા દરમિયાન ડ્રાઈવિંગ લાયસન્સ કે વાહન નોંધણી કરાવવાથી કોઈપણ વિલંબ ફી અથવા અન્ય પ્રકારનો દંડ ભરવો પડશે નહીં.

શું આ સુવિધા તમામ લોકો માટે છે ? અહીં જાણો જવાબ

મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, સરકારે કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

વધુ વાંચો
ગુજરાત ખબર
ગુજરાત ખબર

ઓપરેશન કર્યા વગર હરસ-મસાને રોજ માટે મટાડો, એ પણ એક જ દિવસના આ પ્રયોગથી,

ઓપરેશન કર્યા વગર હરસ-મસાને રોજ માટે મટાડો, એ પણ એક જ દિવસના આ પ્રયોગથી,
  • 22hr
  • 0 views
  • 1.1k shares

નમસ્કાર મિત્રો,આજે અમે તમારા માટે ફરી એકવાર ખૂબ ઉપયોગી માહિતી લઈને આવ્યા છીએ,માહિતી સારી લાગે તો બીજા લોકોને પણ જરૂર શેર કરજો.આ વનસ્પતિ હરસ-મસા મટાડવામાં એટલી ઉપયોગી છે કે તમે કલ્પના પણ ન કરી હોય.આ વનસ્પતિને ગુજરાતી ભાષામાં બોરસલી કહેવાય છે.આના ફળ પક્ષીઓને ખૂબ જ પ્રિય હોય છે.

હરસ-મસા માટે સૌથી પહેલા આ ખાસ નિયમો યાદ રાખજો.તો ચાલો,બોરસરીના 21 બીજ લો.એ બીજના ઉપરના ફોતરા કાઢી લો.અંદરનું સફેદ અથવા ક્રીમ કલરનું નીકળે એ લો.

વધુ વાંચો
વેબદુનિયા
વેબદુનિયા

જાણો બિપિન રાવતની પત્ની વિશેની 7 મોટી વાતો, મધુલિકાનું ગઈકાલે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

જાણો બિપિન રાવતની પત્ની વિશેની 7 મોટી વાતો, મધુલિકાનું ગઈકાલે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત
  • 2hr
  • 0 views
  • 7 shares

તમિલનાડુના કુન્નરમાં ક્રેશ થયેલા Mi-17V5માં જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત પણ સવાર હતી.

વધુ વાંચો

No Internet connection