Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Birthday Wishes For Bhabhi in Gujarati -ભાભી માટે જન્મદિવસની શુભકામનાઓ અને શુભેચ્છાઓ

Birthday Wishes For Bhabhi in Gujarati -ભાભી માટે જન્મદિવસની શુભકામનાઓ અને શુભેચ્છાઓ

મારા ઘરને સ્વર્ગ અને મને સમજદાર બનાવનાર મારી વહાલી ભાભીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
તમે ભાભી નહીં, પણ મારી મોટી બહેન છો."

Birthday Wishes For Son in Gujarati -જન્મદિવસ ની શુભકામના પુત્ર


"ઈશ્વર તમને લાંબુ આયુષ્ય અને અપાર ખુશીઓ આપે,
તમે હંમેશા હસતા રહો. હેપ્પી બર્થ ડે, ભાભી!"

"પરિવારની આન-બાન અને શાન, મારી વહાલી ભાભીને જન્મદિવસ મુબારક!
તમે હંમેશા ખીલેલા રહો ગુલાબની જેમ."
"મારા ભાઈની પસંદગી દુનિયામાં શ્રેષ્ઠ છે,
કારણ કે તમે મારા ભાભી છો.
તમને જન્મદિવસની ઘણી બધી શુભેચ્છાઓ!"

"ઘરમાં ખુશીઓનો માહોલ લાવનાર,
પ્રેમ અને લાગણીનો સાગર,
મારી ભાભીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ!

જેણે મારા જીવનને સુંદર અને સુખમય બનાવ્યું,

તેવી વહાલી ભાભીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા!

હંમેશા આશીર્વાદ બનાવી રાખજો."
"ભાભી, તમે ફક્ત પરિવારના સભ્ય નથી,
પણ મારી ખાસ મિત્ર છો.
તમારા દરેક સપના પૂરા થાય એવી પ્રાર્થના.
હેપ્પી બર્થ ડે!"

"ભગવાન દૂર રાખે તમને બધા દુઃખોથી,
જન્મદિવસ મુબારક હો તમને
દિલની ગહેરાઈઓથી!"


ફૂલોની સુગંધ, સૂરજની રોશની,
તમને મળે જીવનની દરેક ખુશી.
જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ,

ભાભી!""લાગણીઓના સંબંધમાં વિશ્વાસ રાખો,
આજ ભાભીના બર્થ ડે પર ખાસ કેક કાપો!
હેપ્પી બર્થ ડે!

Dear Bhabhi,
You make every moment brighter with your kindness and care.
May this birthday bring you endless happiness and beautiful memories.
Happy Birthday!"
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Gujarati