Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Birthday Wishes For Son in Gujarati -જન્મદિવસ ની શુભકામના પુત્ર

Birthday Wishes For Son in Gujarati -જન્મદિવસ ની શુભકામના પુત્ર

હેપ્પી બર્થડે બેટા!

તું ફક્ત મારો દીકરો નથી, પણ મારો ગર્વ અને મારી શક્તિ છે.

તું જીવનમાં ઊંચાઈઓ હાંસલ કરે અને

હંમેશા સારો માણસ બની રહે - એ જ મારી શુભેચ્છા.

તમારો જન્મદિન છે "ખાસ"

કેમ કે તમે છો

સૌનાં દિલની 'પાસ'

અને આજે પૂરી થાય તમારી બધી જ "આશ"

જન્મદિવસ ની શુભકામના બેટા

જન્મદિનના આ શુભ અવસરે,

આપું શું ઉપહાર તમને,

બસ પ્રેમથી સ્વીકારી લેજો,

ઘણો બધો પ્રેમ.

તમને જન્મદિનની શુભેચ્છા.

મારા પ્રિય દીકરા,

તારી દરેક સફળતા મારા માટે ગર્વ છે.

તું હંમેશા સચ્ચાઈ અને મહેનતના રસ્તે ચાલે

એ જ મારી આશા છે. ભગવાન તને આશીર્વાદ આપે.

સફળતા… તમને ચૂમે.

સુખ… તમને ગળે લગાવે.

તક… તમને પસંદ કરે.

સમૃદ્ધિ… તમારો પીછો કરે.

પ્રેમ… તમને ભેટી પડે.

શ્રેષ્ઠ મિત્રો… તમારી આસપાસ રહે…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Gujarati