ઉપદેશક: જો ગધેડાને દારૂ અને પાણી બંને આપવામાં આવે, તો તે શું પીશે?
દારૂડિયો : તે પાણી પીશે.
ઉપદેશક: કેમ?
શરાબી: કારણ કે તે ગધેડો છે.

દારૂડિયો : તે પાણી પીશે.
ઉપદેશક: કેમ?
શરાબી: કારણ કે તે ગધેડો છે.