ઘર ખરીદનારને મળસે 2.67 લાખ રુપિયાની સબસિડી, યોજના હજી એક વર્ષ સુધી ચાલું રહેશે..
779d
817 shares
અફોર્ડેબલ મકાન ખરીદનાર લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના હેટળ ક્રેડિટ લિંક્ડ સબસિટી સ્કીમ (CLSS)ની મુદ્દત હજી એક વર્ષ લંબાવવા જઇ રહી છે.
જેની જાહેરાત ફેબ્રુઆરીમાં રજૂ થનાર બજેટમાં થઇ શકે છે.