ભારતીય જીવન વીમા નિગમ (LIC of India) વિવિધ જીવન વીમા યોજનાઓ ચલાવે છે. આ વીમા યોજના એવી છે કે જે દરેક આવક વર્ગના લોકો માટે યોગ્ય છે. કેટલાક લોકો એવું માને છે કે, એલઆઇસી કોઈપણ પ્રકારના ટર્મ પ્લાન ચલાવતું નથી. જે સંપૂર્ણ ખોટું છે. એલઆઇસી પાસે પણ આવા ઘણા પ્રકારની પોલિસીઓ છે જે ટર્મ પ્લાન છે. જો કે, તે ફક્ત ઓનલાઇન જ ખરીદી શકાય છે. એલઆઇસીના ટર્મ પ્લાન પોલિસીધારકના પરિવારને ઘણા ઓછા પ્રીમિયમમાં સારી સુરક્ષા પૂરી પાડે છે. એલઆઇસીના ટર્મ પ્લાન પોલિસી ટેક ટર્મ પ્લાન તરીકે વેચાય છે.
ભારતીય જીવન વીમા નિગમ (LIC of India) વિવિધ જીવન વીમા યોજનાઓ ચલાવે છે. આ વીમા યોજના એવી છે કે જે દરેક આવક વર્ગના લોકો માટે યોગ્ય છે.
No Internet connection |