IPL 2026 playoff qualification scenario: IPL 2026 ની પ્લેઓફની રેસ હવે ખૂબ જ રોમાંચક બની ગઈ છે. એક તરફ 3 ટીમો ટોપ-2 માં જગ્યા બનાવવા માટે લડી રહી છે, તો બીજી તરફ ચોથા સ્થાન માટે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર છે. આજે રાજસ્થાન રોયલ્સ (RR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મહત્વની મેચ રમાવા જઈ રહી છે. આ મેચના પરિણામ પર માત્ર આ બે ટીમોની જ નહીં, પરંતુ અન્ય 4 ટીમોની પણ નજર છે.

